ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025 : ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2025 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર SC/ST/OBC/EWS વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીએ આ વેબસાઇટ @https://www.digitalgujarat.gov.in/ પર ફોર્મ ભરવાનું રહેશે. SC/ST વિદ્યાર્થીઓ તારીખ: 01/09/2025 થી 30/09/2025, OBC/EWS/ સામાન્ય વિદ્યાર્થીઓ તારીખ: 17/07/2025 … Read more